August 3, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah
જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો, લાઉડ સ્‍પીકર, હેલીપેડ વગેરે પરવાનગીઓ એક જ સ્‍થળેથી મળી રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah
નવસારી જિલ્લાના 346 ગામના ખેડૂતોને કળષિ રાહત પેકેજનો લાભ મળશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.02: રાજ્‍યમાં ચાલુ વર્ષે ખરીફ-2022 ઋતુમાં રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં ભારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી ગુંજન વંદે માતરમ ચોકમાં વી.એચ.પી. બજરંગ દળ અને અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને ભાવભરી શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah
પોલીસે કાર સાથે 8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : સુરતના આરોપી નવિન પટેલની અટક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી નેશનલ હાઈવે યુ.પી.એલ. બ્રિજ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: આરોગ્‍ય વિભાગ દીવ દ્વારા આજરોજ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા ખાતે ‘‘સંપૂર્ણ રસીકરણ/ ઓરિ-રુબેલાનાબુદી વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah
નાણાંકીય વર્ષ 2023-’24ના એક્‍શન પ્‍લાન બાબતે કરેલી ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામમાં ‘સબકી યોજના, સબકા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્‍યાબેન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah
ડીએમસીના કાઉન્‍સિલર મુકેશ પટેલે જલારામ બાપાની આરતી ઉતારી લીધેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લંડન, તા.01 : સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah
જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્‍તરેથી શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્‍ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ...