લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ
એડવોકેટ ભક્તિ ઉપાધ્યાયે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને મેજીસ્ટ્રેટ સમક્ષ 164મા અપાતા સ્ટેટમેન્ટની રસપ્રદ શૈલીમાં આપેલી જાણકારી પોતાનું સંતાન દરેક વાત કોઈપણ પ્રકારના...

