વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી
આપના જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈએ રાજુભાઈ પટેલને આપનો ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાની...

