સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે
સંઘપ્રદેશના આરોગ્ય સચિવ રૂચિકા કાત્યાલે સેલવાસ ખાતે માનસિકઆરોગ્ય પરામર્શ માટે ટેલી માનસ સેવાનો કરાવેલો આરંભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18: સંઘપ્રદેશના આરોગ્ય સચિવ શ્રીમતી...

