ચીખલીના દેગામ સ્થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી ચોરેલ સોલાર પ્લેટો રૂા.1.38 કરોડ સાથે પીએસઆઈ શ્રી સમીર જે. કડીવાલા સહિતના સ્ટાફે રાત્રિ...

