વલસાડ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના હસ્તે જિલ્લા વિકાસઆધિકારીશ્રી મનીષ ગુરવાની અને નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝાની...

