કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.21: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી દ્વારા ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રા રાખવામાં આવી છે, જે અનુસંધાને તેઓ તા.23/09/2022...

