વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્લોબીન ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: આત્મનિર્ભર ભારતના પ્રણેતા વિશ્વ પ્રસિદ્ધ યશસ્વી પ્રખર રાષ્ટ્રવાદીમાનવતાવાદી સેવાભાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર...

