વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.16: ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન દ્વારા આગામી સમયમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડિયું ઉજવવા માટે આયોજન...

