વલસાડ જિલ્લામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) (મહેન્દ્ર યાદવ દ્વારા) વલસાડ, તા.16 દેશના યશસ્વી વડાપ્રધાનઆદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તારીખ 17મી સપ્ટેમ્બર ના રોજ વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ભારત દેશ...

