નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્ટેડ
અફીણ ડોડાનો જથ્થો એમ.પી.થી ભરાયો હતો : સેલવાસમાં અન્ય કન્ટેનરમાં ટ્રાન્સફર કરી પંજાબ મોકલાય તે પહેલા એસ.ઓ.જી.એ ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11:...

