સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર. કે. સિંહના માર્ગદર્શન...

