દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતિ અમલીકરણ અભિયાન અંતર્ગત સેલવાસ શહીદ ચોક ચાર રસ્તા નજીક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર...

