સેલવાસ ન.પા.ના કાઉન્સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્તા પાસે ખોદકામ કરેલ રસ્તાના રીપેરીંગ કરવા કલેક્ટરને કરાયેલી લેખિત રજુઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26: સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્તા પાસે રીંગરોડ પર ઓવરબ્રીજ બની રહ્યો હોય...

