રાજસ્થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન
રાષ્ટ્રપતિને જિલ્લા કલેક્ટર મારફત ઘટનાને વખોડતું અને ભવિષ્યમાં ઘટનાનું પુનરાવર્તન નહીં તેની કાળજી માટે પાઠવનારૂં આવેદનપત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21: દમણ-દીવના નવગઠિત અનુ.જાતિ...

