April 25, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈએસઆઈએ હોમગાર્ડ પાસે મોબાઈલ અને બાઈક છોડાવવા માટે લાંચની માંગણી કરી હતી જે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah
એક્‍સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ખેડૂતોની સમસ્‍યા વિગેરે મુદ્દા રેલીમાં આવરી લેવાશેની ચર્ચા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આગામી તા.1 સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનાર ઐતિહાસિક...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah
કપરાડાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓ આજના ડિજીટલ અને સ્‍પર્ધાત્‍મક યુગમાં દરેક...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21 ચીખલીના સમરોલી હાઈવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે ચીખલી-બીલીમોરા માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અને મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ્‌...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21: અનાવિલ સમાજ અને ભાવિ પેઢીમાં આપણી સંસ્‍કળતિનો વારસો જળવાઈ રહે એ હેતુથી પ્રમુખ ગ્રીન્‍સ ચલા ખાતેના અનાવિલ પરિવારો દ્વારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું. જેમાં નાના બાળકોએ બાલકળષ્‍ણની બાળલીલાની ઝાંકીનું પ્રદર્શન કરી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોંઢા પોલીસે જુગારીઓ સામે શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં ભગવાન શ્રી કળષ્‍ણનો જન્‍મોત્‍સવ મટકી ફોડી, રાસ રમી હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ ઉત્‍સવમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah
પરિવારના સભ્‍યોની જેમ સૌ સાથે મળી ડી.જે.ના તાલે ઝૂમી પાંચ જેટલી મટકીઓ ફોડી આનંદ મનાવ્‍યો: સત્‍યનારાયણ કથા, શાંતિ યજ્ઞ તથા મહાપ્રસાદ થયું આયોજન (વર્તમાન પ્રવાહ...