April 25, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.17: દર વર્ષે શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ઉત્તમ શેક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્‍યાસીક પ્રવૃતિ, નાવીન્‍ય પૂર્ણ...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah
નવસારીની બોટ માછીમારી કરવા મુંબઈ જતી હતી ત્‍યાં રાત્રે મશીન ખોટકાતા કટોકટી સર્જાઈ હતી : 14 માછીમારો ઉગારાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 માછીમારી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah
પુલના દમણ તરફના છેડા ઉપર અકસ્‍માત : ટેમ્‍પો બ્રિજની દિવાલ તોડી લટકી પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 વાપી પૂર્વ-પヘમિને જોડતા હાર્ટ લાઈન સમા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah
સુપ્રિ. રામકિશોર શ્રીનારાયણ મીના ઝડપાયો તથા અન્‍ય આરોપી ગુરપિન્‍દર સિંઘ કાર્યવાહી સમયે હાજર નહોતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17: વાપીના એક લેબર કોન્‍ટ્રાક્‍ટરની પેઢી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah
શ્રી કૃષ્‍ણ, રાધાના વિભિન્ન સ્‍વરૂપનું શ્રોતાઓને રસપાન કરાવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં મંગળવારે સાંજના વરસાદી માહોલ વચ્‍ચે ગુજરાતી સાહિત્‍યના આધુનિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 વલસાડ નજીક તિથલ તટ પછી પ્રખ્‍યાત પૌરાણિક સ્‍વયંભૂ મૂર્તિવાળા રણછોડરાયજીના મંદિરે શુક્રવારે મધરાતે બાર વાગે કળષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે મહા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 ગત તા.15-08-2022 ના રોજ સ્‍વતંત્ર દિવસ નિમિત્તે વાપી સિવિલ કોર્ટના પ્રાંગણમાં સવારે 9:30 કલાકે ધ્‍વજ વંદન કરવા માટેનો કાર્યક્રમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ડાંગ જિલ્લાના લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોરોમાં હડકંપ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે છેલ્લા છ માસથી દિનેશ રબારીએ ચાર્જ લીધો છે. તેમની પ્રામાણિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

છેલ્લા 11 વર્ષથી 15મી ઓગસ્‍ટના રોજ ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ દ્વારા યોજાતા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં 1201 બોટલ રક્‍ત એકત્ર કરી વલસાડમાં ત્રીજી વખતઈતિહાસ સર્જાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 75મા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 15-08-2022 સ્‍વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17 11 ઓગસ્‍ટ રક્ષાબંધન અને 12 ઓગસ્‍ટ આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા રક્ષા સપ્તાહ અંતર્ગત આઈટીઆઈમાં કાર્યક્રમ રાખવામાં આવ્‍યો. 12...