શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરાયું સમાજના શ્રેષ્ઠીઓનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરાયું સમાજના હરિશભાઈ રાવલે સમાજ દ્વારા સંચાલિત શાળાના બાંધકામ માટે...

