રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.10 રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ-2022 ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સંઘપ્રદેશ...

