દીવ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્પેન્ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્મ પ્રમાણપત્રના બનાવટી દસ્તાવેજો
સંઘપ્રદેશ પ્રશાસનમાં ભૂતકાળમાં થયેલ પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ.ની સીધી ભરતીમાં થયેલા અનેક કોઠા-કબાડાં: નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણાંની ખાખી વર્દી ઉતરવાની સંભાવના (વર્તમાન પ્રવાહ...

