April 19, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાના કૃષિ પ્રાયોગિક કેદ્ર, નવસારી કૃષિ યુનીવર્સીટી, પરીયા દ્વારા ‘આઇ. સી. એ. આર.- અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના -ફળ’ અંતર્ગત પારડી તાલુકાના ખૂંટેજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah
વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ તા.પ મી મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે વલસાડઃતા.૨૨: રાજ્‍ય સરકારના પેન્‍શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ઝોન માટે ડિપાર્ટમેન્‍ટ ઓફ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah
વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્‍શન મેળવતા રાજ્‍ય સરકારના પેન્‍શનરો અને કુટુંબ પેન્‍શનરોએ નાણાં વિભાગના ઠરાવ અનુસાર દર વર્ષે મે થી જુલાઇ માસ દરમિયાન કરવાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah
વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત  જિલ્લાની જનતા આઝાદીને લગતા પુસ્‍તકોથી પરિચિત થાય તેવા ઉમદા આશયથી પુસ્‍તક પ્રદર્શન યોજાયું હતું....
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah
વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો વિકાસશીલ અને ટ્રાઇબલ તાલુકો છે. જ્‍યાં શૈક્ષણિક ક્ષેત્રે વધારે ધ્‍યાન આપવાની જરૂરિયાત છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્‍યું છે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah
પ્રદેશમાં બેંકો દ્વારા જિલ્લા પ્રશાસન અને વિભાગોના સમન્‍વયથી 24મી એપ્રિલથી 1લી મે સુધી ‘કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી’ અભિયાન અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડના સંભવિત લાભાર્થીઓને શોધવા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah
ઢાબા સંચાલકોને તેમની જગ્‍યા એન.એ.કરાવવામાં રાખવામાં આવશે ઉદારતા અને જ્‍યાં સુધી એન.એ.નહીં થાય ત્‍યાં સુધી હંગામી ધોરણે ઢાબાનો કારોબાર ચાલુ રાખવા કરાયેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah
જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રર સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા દાદરા પટેલાદમા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી અશોક ખટરમલ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ નિમેશ દમણિયાએ આપેલી હાજરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22...