દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્યતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.22 દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન મહાકાલેશ્વરના દરબારમાં પહોંચી બાબા મહાકાલના દિવ્ય દર્શન કરી...

