પ્રિ-મોન્સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે
આ વર્ષે પણ ચોમાસામાં ઢોલર જંક્શન, સરકારી કવાર્ટરો, ભામટી, નવયુગ ફળિયું મગરવાડા સહિતના વિસ્તારોમાં પાણીની રેલમછેલ રહેવાની સંભાવના મુખ્ય માર્ગની ગટર ઉપર પેવર બ્લોક લગાવવાની...

