નાની દમણ બસ સ્ટેન્ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત
બસપાના સંઘપ્રદેશ પ્રભારી શૈલેષ ધોડીએ વૈશ્વિક પ્રવાસન નક્શામાં અગ્રેસર બનેલા દમણમાં પ્રવાસીઓ માટેની પાયાની સુવિધા ઉભી કરવા દમણ ન.પા.ના ચીફ ઓફિસરને કરેલીરજૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

