અંકલેશ્વર જી.આઈ.ડી.સી.થી રેતી ભરીને મુંબઈ જઈ રહેલ ટ્રકને સુગર ફેક્ટરી પાસે વાંકી નદીના બ્રિજ પાસે નડ્યો અકસ્માત, લક્ઝરી બસના ચાલકેઓવરટેકની લ્હાયમાં ટ્રકને કટ મારતા ટ્રકે પલ્ટી મારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.31 અંકલેશ્વરના પનોલી જી.આઈ.ડી.સી.થી રેતીની ગુણ ભરીને મુંબઈ તરફ જતો ટ્રક નં.પ્ણ્-06-ગ્ષ્-0309નો ચાલક જાવેદ ખાન ટ્રક લઈ મુંબઈ તરફ જઈ...

