વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્પર્ધામાં જ્ઞાનધામ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્યો
વિદ્યાર્થી નિક્ષિત સુમિત બેડીયાનું જિલ્લા સ્તરે શાનદાર પ્રદર્શન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપીની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની અનેક પ્રતિભાશિક્ષણ સાથે રમત ગમત સાંસ્કૃતિક-જેવી ઈતર પ્રવૃત્તિઓમાં...

