આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો
પ્રદેશના અસામાજિક તત્ત્વો પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કઠોર અને સંવેદનહીન ભલે ગણે પરંતુ 8 વર્ષમાં પ્રદેશને ભાઈગીરીથી મુક્ત કરવા કરેલું ભગિરથ કામ પ્રફુલભાઈ પટેલે દાનહ અને...

