પારડી તાલુકાના ઉદવાડા વિસ્તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્ડીંગો-ઈન્ડસ્ટ્રીઝોને બ્લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ
એક બિલ્ડર પાસે રૂા. 40 લાખની સરપંચે લીધેલી પ્રસાદીઃ ઈન્ડસ્ટ્રીઝોમાં લેબર અને ભંગારનો પાકો કરેલો કોન્ટ્રાક્ટ ઉદવાડા વિસ્તારની પંચાયતોમાં પડોશના દમણનો લાગેલો ચેપઃ વલસાડ જિલ્લા...

