દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્માન કરાયું
યુવાનોએ સામાજિક જવાબદારીઓ નિભાવીને સૈનિકની જેમ દેશ માટે કામ કરવું પડશેઃ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ એન.એસ. એસ.ઓફિસર ગૌરાંગ વોરા (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

