પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે
પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્છાશક્તિથી પ્રદેશમાં અસંભવ ગણાતા સંભવ થયેલા અનેક કામો હવે પ્રદેશના રમત-ગમત ક્ષેત્રે બીસીસીઆઈનું એફિલીએશન અપાવી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટરો માટે...

