પારડીની બગવાડા હાઈસ્કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલ બગવાડામાં ગીતા...

