Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીનું શૈક્ષણિક વર્ષ 2023-24 ટી.વાય.બી.એસસી. માઈક્રોબાયોલોજી વિષયમાં 94.59...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જ્ઞાનધામ સ્કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્યમાં ટોપરvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 ફ્રાન્સિસ સ્કૂલની વિદ્યાર્થીની મનીષા સુથારે 99.97 પી.આર. મેળવ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: તાજેતરમાં સી.બી.એસ.સી. બોર્ડ ધો.10 અને ધો.12ની સામાન્ય પરિક્ષાનું પરિણામ જાહેર થયું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં જીઈબીના સંભવિત પી.એચ.એમ. પ્રિપેઈડ સ્માર્ટ મિટર માટે અસમંજસતા અને વિરોધનો સુરvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 વલસાડમાં પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચા આવેદનપત્ર પાઠવી આંદોલન ચલાવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: ગુજરાત રાજ્ય સહિત દેશભર ભારત સરકાર દ્વારા વિજ વપરાશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદાનહ નરોલીનું ગૌરવvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 સીબીએસઈ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં આદિકુમાર સંતોષભાઈ પટેલે પ્રાપ્ત કરેલા90 ટકા ગુણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.16: સીબીએસઈ બોર્ડ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજાvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.16: ઉમરગામ જીઆઇડીસી નજીક દેહરી ખાતે ઈન્ડસ્ટ્રીયલ ગાલામાં કાર્યરત કોસ્મેટીક બનાવતી જે કે લાઈફ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુરંગી ગામે ગવર્નમેન્ટ ગુજરાતી મીડિયમ શાળાનું ધોરણ-10નું પરિણામ 99ટકા આવ્યુ છે. દાનહમાં પીપીપીના મોડલ અંતર્ગત શાળાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્પોર્ટ્સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજનvartmanpravahMay 16, 2024 by vartmanpravahMay 16, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના નિર્દેશન હેઠળ દમણ જિલ્લામાં તા. 17 થી 31...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિપ્ર ફાઉન્ડેશન રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વાપીના સમાજ સેવક બી.કે. દાયમાની ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિvartmanpravahMay 15, 2024 by vartmanpravahMay 15, 20240 સુરતમાં મળેલ રાષ્ટ્રીય કાર્યકારણીની બે દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય સંયોજક સુશીલ ઓઝાએ કરેલી જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ સહિત અનેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડથી પારડી પો.સ્ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્સ્ટેબલની બાઈકને કન્ટેનરે ટક્કર મારતા ઘટના સ્થળે મોતvartmanpravahMay 15, 2024 by vartmanpravahMay 15, 20240 કોન્સ્ટેબલ મહેશ ગોપાળભાઈ ગીધેના કરુણ મોતથી પોલીસ બેડા અને પરિવારમાં શોક છવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ અબ્રામામાં રહેતા અને પારડી પોલીસ સ્ટેશનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસલોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસvartmanpravahMay 15, 2024 by vartmanpravahMay 15, 20240 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રશાસનિક ઠોસ પગલાંના કારણે અસામાજિક તત્ત્વો અને ટપોરીઓ ભયભીત હતાઃ 2024ની ચૂંટણીમાં નીતિ-નિયમ વિરૂધ્ધ કામ કરનારાઓ અસામાજિક તત્ત્વો અને ખંડણીખોરોએ બનાવેલો એક...