જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.30: નવસારી ઈટાળવા સ્થિત બ્લેક રેબિટ પોદાર સ્કૂલના પાસેના મેદાન પર વિમેન્સ ટર્ફ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 28/4/24ને રવિવારે સાંજે 5...

