વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ
ગામને સંભાળનારો માજી સરપંચ જ નીકળ્યો લૂંટનો આરોપી: ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોસીર્સની મદદથી ગુનેગારોને પકડવામાં સફળતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: લોકસભાની ચૂંટણીને...

