દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા
ડેલકર પરિવાર ભાજપમાં જોડાવાથી હજારો કાર્યકરો નિરાશ થઈ મૂંઝવણના વમળમાંથી બહાર આવી કોંગ્રેસમાં જોડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીમાં લોકસભાની...

