Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયોvartmanpravahMarch 31, 2024 by vartmanpravahMarch 31, 20240 નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઈક સાથે આરોપી આશિષ નંદલાલ રાજપરની પોલીસે અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વાપી ગુંજન વિસ્તારના હાઉસીંગ કોલોની પાસેથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્માત : 6 ઈજાગ્રસ્ત પૈકી 2 વધુ ગંભીરvartmanpravahMarch 31, 2024 by vartmanpravahMarch 31, 20240 સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયેલો અકસ્માત : ઘાયલોને સારવાર માટે ખસેડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: વલસાડ જિલ્લાના કપરાડાના પર્વતીય ઢોળાવવાળા રસ્તા ઉપર સુથારપાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયોvartmanpravahMarch 31, 2024 by vartmanpravahMarch 31, 20240 જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: તારીખ 31 માર્ચ 2024 ના શુભ દિવસે આયુષ હોસ્પિટલ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ખાતે ગ્રાહકોની સમસ્યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયોvartmanpravahMarch 31, 2024 by vartmanpravahMarch 31, 20240 ચૂંટણીઓ બાદ વલસાડ જિલ્લાની તમામ સ્કૂલોનો શિક્ષણ સંમેલન યોજાશેઃ વિજય ગોયલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.31: પટેલ સમાજની વાડી વલસાડ ખાતે ગુજરાતના ફૂડ એન્ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશેvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 ચોમેર 40 થી 50 ફૂટ ઊંડા પાણી વચ્ચે ટાપુંમાં વસતું સીંગડુગરી ગામ જીંદગીના સંઘર્ષની પરાકાષ્ઠા વેઠી રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસવલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્યાંક ગરમી તો ક્યાંક ઝરમર વરસાદનો નજારોvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 સેલવાસના ઉમરકુઈ, કીલવણી, સિલી વિસ્તારમાં વરસાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્યો અકસ્માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્કારિક બચાવvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 દારૂ પીતા પીતા ટ્રક હંકારી પાછળથી બસને અડફટે લઈ ડ્રાઇવર થયો ફરાર: ટ્રક અને ડીવાઈડર વચ્ચે બસ ફસાતા ઈમરજન્સી વિન્ડો વડે પેસેન્જરોને કઢાયા બહાર (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયાvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 પાણી ખડક ગામે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલની જાહેર સભામાં વિધિવત કોંગ્રેસમાં જોડાયાઃ પ્રકાશ પટેલને ત્રણેક દિવસ પૂર્વે જ ભાજપે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્ડસ્ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્સપોર્ટરની મિટિંગ યોજાઈvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 ચૂંટણી આચાર સંહિતા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યુ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપી જીઆઈડીસી સ્થિત એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ગતરોજ ચૂંટણી સંદર્ભે ઈન્ડસ્ટ્રીઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીના સી.એ. વિરૂધ્ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્ટે.માં નોંધાઈvartmanpravahMarch 29, 2024 by vartmanpravahMarch 29, 20240 સી.એ. કાંતિ પટેલએ વેપારી પાસેથી 55.22 લાખની જીએસટીમાં ખોટી એન્ટ્રી કરી છેતરપિંડી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપીમાં સી.એ.ની ઓફીસ ધરાવતા કાંતિ પટેલ...