નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી છે. વેટરનીટી તબીબ દ્વારા પીએમ કરવામાં...

