વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ
પાણીનો વ્યય અટકાવવા કલેક્ટરએ પાણી વહેંચણી વિભાગોને વોટર મીટરો લગાવવા સૂચના આપી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17: વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક...

