શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિરમાં વિવિધ રામાયણ પાત્ર સ્પર્ધાના બાળકોનું સન્માન કરાયું
શ્રી ઘનશ્યામવિદ્યામંદિર સલવાવના ભક્તિ વેદાંત સંસ્થા તરફથી આયોજિત રામાયણ પર આધારિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને અપાયા પ્રમાણપત્રો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: અયોધ્યામાં...

