વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ
કોલસો, રેતી, માટી ભરેલી ટ્રકો સામે આર.ટી.ઓ. ઓફીસર કે.જી. પટેલે કરેલી સખ્ત કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં રેતી, કોલસો, માટી ભરેલી...

