..લ્યો આ બાજુ તો કોઈ નથી..! ક્યાંક કપાઈ ગયા ક્યાંક અટવાઈ ગયા
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના માદરે વતન હિંમતનગર ખાતે પતંગ ચગાવવાનો લીધેલો આનંદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી...

