વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્યો
એન્જિનિયર અક્ષય પટેલ આ પહેલા પણ જુદી જુદી શોધ કરી ચૂક્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપીની કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વૈજ્ઞાનિક...

