સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: પારડીના પરિયા બરવાડી ફળિયામાં રહેતા મનોજભાઈ પટેલ ઉ.વ. 37 સોમવારે સાંજે સરોધીથી તેમનો દીકરો કેવલ તેમજ ભત્રીજાઓપ્રિયાંશ અને માહીને...

