સરીગામની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી શ્રી મુબીનભાઈ શેખનું આજરોજ સાંજના ચાર કલાકે આકસ્મિક મોત થતા એમના પરિવાર તેમજ...

