દમણની ‘NIFT’નું ‘કન્વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્ઠિત જ્યુરી એવોર્ડ
બિહારના પટના ખાતે કન્વર્જ-2023 અંતર્ગત સાહિત્યિક સાંસ્કૃતિક અને રમતગમત સ્પર્ધાના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમનું થયું હતું આયોજનઃ National Institute of Fashion Technology (NIFT) દમણ કેમ્પસના વિદ્યાર્થીઓએ...

