ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: વર્ષ 2018માં પારડીના ચંદ્રપૂર હાઈવેના સર્વિસ રોડ પર દિવ્યેશભાઈ માંગેલાની પાર્ક કરેલી હાઈવા ટ્રક નં.જીજે-15-એટી-5511 ની કિંમત રૂા.25,00,000 ની...

