Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah
સુરત ઉત્તરાણ પો.સ્‍ટે.થી ફોન આવતા મામલો પ્રકાશમાં આવ્‍યો : 2.39 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વલસાડ મણીરત્‍ન હાઉસમાં રાજકોટના ગ્રાહકે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah
અકસ્‍માત સર્જ્‍યા બાદ ડમ્‍પર ચાલક ચાલુ ડમ્‍પરે કુદી પડયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વલસાડ કુંડી હાઈવે બ્રિજ પાસે શનિવારે બપોરે ગંભીર અકસ્‍માત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah
કોંગ્રેસ સાંસદ પાસેથી વિપુલ પ્રમાણમાં મળેલ રોકડ રકમના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: ઝારખંડના રાજ્‍યસભાના કોંગ્રેસ સાંસદ પાસેથી અધધ કહી શકાય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah
પ્રિન્‍સ રાઈડર અને રાઈડર ગૃપ મુંબઈ જવા નિકલ્‍યા હતા : અકસ્‍માત બાદ રાઈડરો ફરાર થઈ ગયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: બારડોલી વિસ્‍તારમાંથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah
પત્‍નીને મંદિર પૂજા કરવા બોલાવ્‍યા બાદ ગીરીશ મહેતા નદીમાં નહાવા ગયેલ, પત્‍ની સામે પતિનું કરુણ મોત થયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: માણસનું મોત ક્‍યાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ગંભીર બેદરકારી સામે પંચાયતના હોદ્દેદારોની રજૂઆત

vartmanpravah
રજૂઆતને પગલે બ્‍લોક હેલ્‍થ ઓફિસરે આરોગ્‍ય કેન્‍દ્રના તબીબી સ્‍ટાફને પાઠવેલી કારણદર્શક નોટિસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાનુ દેહરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સરકારી...
Otherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah
વડાપ્રધાનશ્રી માટે ભાષાવાદ-પ્રાંતવાદ નહીં પણ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ વર્ગનું સૌથી વધુ મહત્‍વ છે, તેઓના વિકાસ માટે કામ કરી રહ્યા છેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ...
Breaking NewsOtherકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah
પીડિતોના જણાવ્‍યા પ્રમાણે મધુબન ડેમના નિર્માણ સમયે સરકારે અમને બાહેંધરી આપી હતી કે તેમને જમીનના બદલામાં અન્‍ય જ્‍યાએ જમીન આપવામાં આવશે, પરંતુ આજદિન સુધી ક્‍યાંય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah
તંત્ર ગ્રાહકો પાસેથી પાણીના બે થી અઢી કરોડ માસિક વસુલે છે (વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી નોટિફાઈડ દ્વારા ઔદ્યોગિક વસાહત અને રહેઠાણ એરીયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah
અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્‍યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના...