વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 : ગુજરાત રાજ્યમાં હવામાન ખાતાની આગાહી હતી કે તા.26 થી 28 સુધી કમોસમી વરસાદ પડશે તે અનુસાર આજે વહેલી...

