ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ ), તા.24: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ કેળવવા અનેકવિધિ કાર્યક્રમો કરવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા...

