Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: વિશ્વ વિખ્‍યાત સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16 થી 22 નવેમ્‍બર સુધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah
ગોકુલધામમાં બંગલા નં.60માં ચોરો ઘાતકહથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસ કરેલો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ અબ્રામા વિસ્‍તારમાં આવેલ સોસાયટીમાં મંગળવારે રાતે એક બંગલામાં છ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah
એસ.ડી.પી.આઈ. પાર્ટી પ્રમુખ મુખ્‍તારશેખ અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ગયા અઠવાડીયે વાપી ડુંગરામાં એક નરાધમે એક બાળકી સાથે દુષ્‍કર્મ કરીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah
ઓફીસ ગલ્‍સએ હિંમતથી બુમાબુમ કરતા લોકોએ લૂટારૂ યુવકને દબોચી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.01: છેલ્લા કેટલાક દિવસથી વાપીમાં ક્રાઈમનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah
વાયુ પ્રદૂષણને અટકાવવા ફિલ્‍ટરેશન સાથે રિસાઈકલ કરતા અનોખી ‘સ્‍ક્રબર’ ટેક્‍નોલોજી વિકસાવીઉદ્યોગોના ઝેરી ધૂમાડાના ફિલ્‍ટરેશનથી વાયુ પ્રદૂષણ અટકાવી રિસાઈકલ કરી કેમિકલોનો ફરી ઉપયોગ શકય પ્રોડક્‍ટ બનાવવા...
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી નોટિફાઈડમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીને દમણમાં હાર્ટ એટેકનો હુમલો આવ્‍યો હતો. જેમાં તેમનું કરુણ મોત નિપજ્‍યું હતું. તેઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તારીખ 31મી ઓક્‍ટોબરને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મજયંતિના ઉપલક્ષમાં રાષ્‍ટ્રીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈઃ તા.4-5 નવેમ્‍બરે પ્રશિક્ષણ વર્ગ યોજશે

vartmanpravah
પ્રશિક્ષણ વર્ગમાં તાલુકા, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા નગરપાલિકાના સભ્‍યો બે દિવસ ભાગ લેશેવલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાજીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા ભાજપ મુખ્‍ય...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ તથા માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.31: જુનાથાણા સ્‍થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 29 ઓક્‍ટોબર રવિવારે જેસીઆઇ નવસારીનો 57મો એવોર્ડ સમારંભ યોજાયો હતો. વર્ષ દરમિયાન થયેલ...